જાણીએ દર્દને – દવાને

હાયપરથાયરોઈડીસમ

થાયરોઇડ ગ્રંથી શરીર માં ગળા ના ભાગમાં સ્થિત હોય છે. જેમાંથી ખાસ પ્રકાર ના અંતસ્ત્રાવ T3, T4, TSH થાય છે. અંતસ્ત્રાવ ની માત્રા નું સંતુલન જળવાયી રહે એ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. કારણકે ચયાપચય ની ક્રિયાઓનું નિયમન આ સ્ત્રાવ હેઠળ થાય છે જેથી આ સ્ત્રાવ નું અસમતુલન શરીર માં ઘણી બધી સમસ્યા નો ઉદભવ કરે છે. હોમીઓપથી આ બીમારી ના દરદી ની સારવાર કરવા માટે ખુબ અકસીર છે.

Read More
હાયપોથાઇરોડીઝમ

થાયરોઇડ ગ્રંથી આપણા નો સ્ત્રાવ શરીર માં ગળા ના ભાગમાં સ્થિત હોય છે. જેમાંથી ખાસ પ્રકાર ના અંતસ્ત્રાવ T3, T4, TSH થાય છે. અંતસ્ત્રાવ ની માત્રા નું સંતુલન જળવાયી રહે એ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. કારણકે ચયાપચય ની ક્રિયાઓનું નિયમન આ સ્ત્રાવ હેઠળ થાય છે જેથી આ સ્ત્રાવ નું અસમતુલન શરીર માં ઘણી બધી સમસ્યા નો ઉદભવ કરે છે. હોમીઓપથી આ બીમારી ના દરદી ની સારવાર કરવા માટે ખુબ અકસીર છે.

Read More
બાળરોગો અને હોમીઓપેથી

હોમીઓપેથી એ બાળકો માટે બિલકુલ બિન હાનિકારક, આડઅસર રહિત અને ઝડપી અસરકારક ચિકિત્સા પદ્ધતિ છે. ઉપરાંત દવાઓ સ્વાદે મીઠી હોવાથી બાળક હોંશે હોંશે એને સામેથી માંગે, જેથી ઓપીડીમાં આવતા દરેક બાળ દરદીને અમારે દવાઓ એની માંગણી મુજબ જથ્થાબંધ આપવી પડતી હોય છે. હોમીઓપેથીક દવાઓ કુદરતી તત્વોમાંથી બનતી હોવાથી એને વારંવાર થતી કોઈ પણ સમસ્યા કે લાંબા ગાળાની સમસ્યા માટે નિશ્ચિંત થઇને આપી શકાય છે.

Read More
માસિક સમયે પેડુમાં થતો દુખાવો (ડીસમેનોરિઆ) – અને હોમીઓપેથી

સ્ત્રીઓ માટે ઋતુચક્ર એ માન ના માન મૈં તેરા મહેમાન જેવું છે. ચૌદેક વરસ ની ઉમર થી લઈને લગભગ પચાસેક વરસ સુધી દર મહીને આવતું રહે છે.

Read More
સ્તનની સાદી ગાંઠ (ફાઈબ્રોએડીનોમા) અને હોમીઓપેથી

સ્તનમાં જોવા મળતી કેન્સર રહિત એટલે કે સાદી ગાંઠ ને ફાઈબ્રો એડીનોમા કહેવામાં આવે છે.આ ગાંઠ એ સ્તનની ગ્રંથીના કોશ પેશીઓ ની જ બનેલી એકદમ સામાન્ય કહી શકાય એવી ગાંઠ છે.

Read More
‘ગર્ભાવસ્થા સમયે ઉબકા, ઉલટીની સમસ્યા અને હોમીઓપથી’

ગર્ભાવસ્થા દરમિયાન થતા ઉબકા ઉલટી ને એકદમ સામાન્ય ભાષામાં મોર્નિંગ સીક્નેસ્સ તરીકે ઓળખીએ છીએઆમતો આ તકલીફને તકલીફ ન કહેતા ખુબ સામાન્ય રીતે જોવા મળતું ગર્ભાવસ્થાનું પહેલું લક્ષણ છે .

Read More
ગર્ભાશયમાં થતી સાદી ગાંઠ અને તેની હોમિયોપેથીક સારવાર

ફાઈબ્રોઈડ એ સ્ત્રીના પ્રજનનક્ષમ સમયગાળામાં જોવા મળતી ગર્ભાશય માં થતી સાદી એટલે કે કેન્સરગ્રસ્ત ના હોય તેવી ગાંઠ.

Read More
“સ્તનપાન – એક જીવનામૃત ” અને હોમિયોપેથી

માતાનું ધાવણ એ જન્મેલા બાળક માટે અત્યંત ગુણકારી છે. જે જન્મતા જ બાળકને જન્મદાતા સાથે મન શરીરથી જોડી આપે છે.

Read More
માથા નો દુખાવો : કારણો , પ્રકારો અને અકસીર ઈલાજ હોમીઓપેથી

Belladona – કોઈ પણ પ્રકાર નો માથા નો દુખાવો. Headache – માથા નો દુખાવો એક એવી તકલીફ છે જે કદાચ મોટાભાગના વ્યક્તિ ઓ એ ક્યારેક ને ક્યારેક તો અનુભવી હશે જ.

Read More
સ્વસ્થ મન, વ્યસનમુક્તિ ,સ્વસ્થ જીવનશૈલી અને હોમીઓપેથી-કેન્સર મટી શકે

કેન્સર આપના અત્યાર ના સમાજ નો એક અતિવ્યાપ્ત રોગ બની ચુક્યો છે એ વાત , આપણે સ્વીકારવી જ પડશે.

Read More
બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથીી

સ્તનમાં જોવા મળતી કેન્સર રહિત એટલે કે સાદી ગાંઠ ને ફાઈબ્રો એડીનોમા કહેવામાં આવે છે.આ ગાંઠ એ સ્તનની નવેમ્બર મહિનો એ આવી સમસ્યા અંગે વધુને વધુ જાગૃતિ કેળવાય તે હેતુથી ‘એપીલેપ્સી અવેરનેસ્સ મંથ’ તરીકે યાદ રખાય છે. તો એ નિમિતે બાળકોમાં ખેંચની સમસ્યા અંગે જાણીએ તેમજ થોડા વધુ જાગૃત થઈએ સારવાર માટે.

Read More
પથારીમાં પેશાબની સમસ્યા – અને હોમિયોપેથી

દોઢ – બે વર્ષની ઉમર દરમિયાન આપોઆપ તેમજ માતાપિતાની ટોઇલેટ ટ્રેઈનીંગની મદદથી મૂત્રાશય પરનો કંટ્રોલ આવી જતો હોય છે.

Read More
સ્વાઈન ફ્લુ અને હોમિયોપેથી

સ્વાઈન ફ્લુ એ એક પ્રકાર નો ફ્લુ એટલે કે તાવ જ છે પણ એ થોડો વધારે ચેપી છે અને એમાં દર્દી માં ચિન્હો બહુ ઝડપ થી ન્યુમોનિયા ડેવેલપ કરી દે છે જે પ્રાણ ઘાતક નીવડે એ પરિસ્થિતિ માં બહુ જ ઝડપી લાવી દે છે.

Read More
પાર્કિન્સન અને હોમિયોપેથી

પાર્કિન્સન એ એક ચેતાતંત્ર સાથે સંકળાયેલો રોગ છે. જેમાં વ્યક્તિ ના શરીર ની તમામ મુવમેન્ટસ માં જે ખુબ અગત્ય નો રોલ પ્લે કરે છે તે ડોપામીન ને તૈયાર કરતા કોષ નાશ પામવા લાગે છે.

Read More
સ્મૃતિને વિસરાવતો અલ્ઝાઇમર્સ, ઉપાય હોમીઓપથી

અલ્ઝાઇમર્સ એટલે એક પ્રકારની એવી સમસ્યા જેમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારશક્તિ અને સમજશક્તિમાં ફેરફાર આવવા લાગે.અલ્ઝાઇમર્સમાં મગજના જ્ઞાનતંતુ કોષોને નુકશાન થાય છે અને ધીમે ધીમે તેનો નાશ થાય છે.

Read More
બાળકને વારંવાર થતા શરદી-ઉધરસ અને તેના ઉપાયોી

વારંવાર શરદી ઉધરસ એ ઉપરના શ્વસન તંત્રને લાગતા ચેપ ને લીધે થતી સમસ્યા છે. લગભગ 200 થીપણ વધુ વાઈરસ આ પ્રકારના ચેપ માટે જવાબદાર છે.. એક વાર શરદી ઉધરસ થાય એટલે 6 થી 10 દિવસ સુધીમાં જ રાહત થાય છે.

Read More